ગત વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંય સુધારા વિધેયકનેબહત્પમતીથી પસાર કરવામાં આવ્યું હતું .જે ધર્મ સ્વાતંય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .આ સુધારા કાયદાના અમલ માટે ૧૫ જૂનથી એટલે કે આજથી થશે. આ કાયદાના પરિણામે રાયમાં લની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા તત્વો સામે કાયદાકીય લગામ આવશે. કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકાશે નહી.ગુનો કરનાર અને કરાવનાર તેમજ મદદ કરનાર કે સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણવામા આવશે.
આજથી અમલી બનતા લવજેહાદના કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ
– બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર પિયા સુધીનો દંડ.
– સગીર, ક્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ પિયા સુધીનો દંડ.
– ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવીઇન્કાર કરવો.
– ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર પિયા સુધીનો દડં અથવા બન્ને
– ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર પિયા સુધીનો દડં અથવા બન્ને.
– ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટસબ–ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શ કરી શકાશે નહી.
– આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ ડીવાયએસપી થી ઉતરતા દરાના અધિકારી દ્રારા તપાસ કરી શકાશે નહિ.