કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પ્રધાન પ્રકાશ જાવડેકરે પર્યાવરણ દિવસના અવસરે બુધવારે સેલ્ફી વિધ સેપલિંગ ઝુંબેશ શરૂ કરી હતી ત્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં લખ્યું હતું કે પ્રકૃતિ સાથે પ્રેમ અને સૌહાર્દથી રહેવાથી સુંદર ભવિષ્યનો રસ્તો ખૂલી જશે.
પીએમ મોદીએ પર્યાવરણ દિવસે કહ્યું હતું કે માત્ર વૃક્ષારોપણમાં રોપ વાવવાથી કંઈ થવાનું નથી. એ રોપ વૃક્ષ બને ત્યાં સુધી એની દેખભાળ પણ કરવી પડશે, તેમણે તેમના ટ્વિટમાં કેદારનાથ દર્શન વખતનો એક વીડિયો પણ અપલોડ કર્યો હતો.