હૈદરાબાદમાં ભગવાન ગણેશના લાડુની હરાજી કરવામાં આવી છે. બાલાપુર ગણેશના આ લાડુની 24.60 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે, તેનું વજન 21 કિલો છે. ભગવાન ગણેશના લાડુ ખરીદનાર વ્યક્તિનું નામ વી લક્ષ્મણ રેડ્ડી છે. ઉદ્યોગપતિ લક્ષ્મણ બાલાપુર ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય પણ છે.
હૈદરાબાદમાં પ્રખ્યાત બાલાપુર ગણપતિ ભગવાનના 21 કિલોના લાડુની હરાજી કરવામાં આવી છે. 24.60 લાખ રૂપિયામાં તેનું વેચાણ એક રેકોર્ડ છે. આ વર્ષે આ લાડુ બાલાપુર વિસ્તારના TRS નેતા વાંગેતી લક્ષ્મા રેડ્ડીએ સૌથી વધુ બોલી લગાવીને મેળવ્યો છે. વર્ષ 2021માં લાડુ માટે 18.90 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. 2019માં લાડુ માટે 17.60 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.
2018માં આ લાડુની 16.60 લાખ રૂપિયાની કિંમતમાં હરાજી કરવામાં આવી હતી.