લોકસભામાં આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક પાસ થઈ ગયું છે. આ પહેલા ગૃહમાં તેને લઈને લાંબી ચર્ચા થઈ હતી. વિપક્ષે અનેક સવાલ પણ ઉઠાવ્યા હતા. કલમ 370 હટ્યા બાદ રાજ્યની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા, સાથે પૂછ્યુ કે ત્યાં શું ફેરફાર થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) વિપક્ષે ઉઠાવેલા તમામ સવાલનો વિસ્તારથી જવાબ આપ્યો હતો. અમિત શાહે પૂર્ણ રાજ્યના દરજ્જા પર કર્યુ કે, યોગ્ય સમયે કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારના કામ ગણાવતા અમિત શાહે કહ્યુ કે, જેટલા કામ પૂર્વની સરકારોએ 4 પેઢીઓમાં કર્યા છે, એટલા કામ અમે 17 મહિનામાં કરી દીધા છે. શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં પરંપરાઓ બદલી રહી છે. પહેલા અહીં માત્ર ત્રણ પરિવારોના લોકો રાજ હરતા હતા, હવે અહીંના સામાન્ય લોકો શાસન કરશે