-
લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ સિમેન્ટ કંપનીઓએ ભાવમાં વધારો કરી નાંખ્યો છે. સિમેન્ટની 50 કિલોની થેલી પર લધુતમ 25 રૂપિયાથી લઇને 77 રૂપિયાનો વધારો થયો છે. બેંગલુરૂમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલીએ 26 રૂપિયા, ચેન્નાઇમાં 62 રૂપિયા અને હૈદરાબાદમાં 77 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. પૂણેમાં પણ 26 રૂપિયાનો ભાવ વધારો થયો છે. દેખીતી રીતે જ તેનાથી મકાનની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે.