લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ઓમ બિરલાએ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી પોતે ટ્વીટ કરીને આપી છે. ઓમ બિરલાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાની તપાસ કરાવવા માટે કહ્યું છે. નોંધનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી ઓમ બિરલા દિલ્હી એઇમ્સમાં સારવાર લઈ રહ્યા છે.