Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે સંસદના પ્રારંભ સાથે જ ભારે ધમાલ- ધાંધલ જોવા મળી હતી. રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા તેવા વિધાનો કે ભારતમાં લોકશાહી ઉપર આક્રમણ થઈ રહ્યું છે. તો સામે શાસક પક્ષના સાંસદોએ ધમાલ- ધાંધલ મચાવી દીધી હતી તો બીજી તરફ અદાણી જૂથ મુદ્દે તપાસ કરવા જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) નીમવા વિપક્ષી સાંસદોએ ધમાલ- ધાંધલ મચાવી દીધી હતી તેવો અધ્યક્ષશ્રી સામેના કૂપમાં ધસી ગયા હતા અને મોટેથી સૂત્રોચ્ચારો કરવા લાગ્યા હતા તેટલું જ નહી પરંતુ જે સંસદમાં પ્રતિબંધિત છે છતાં ય પ્લેકાર્ડઝ દર્શાવવા લાગ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ