લોકસભામાં આઇઆઇએમમાં રાષ્ટ્રપતિને વધુ સત્તા આપતું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની જોગવાઇ મુજબ રાષ્ટ્રપતિ હવે આઇઆઇએમના વિઝિટર બની શકશે અને તેમની પાસે આઇઆઇએમની કામગીરીનું ઓડિટ કરવા, ડાયરેક્ટરોન્ દૂર કરવા અને પસંદગી સમિતિમાં સભ્ય નોમિનેટ કરવાની સત્તા હશે.