દેશમાં આતંકનાં મૂળિયાં ઉખેડી નાખવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક પગલું ભર્યું છે. સરકારે બુધવારે લોકસભામાં વધુ એક મહત્ત્વનો ખરડો અનલોફુલ એક્ટિવિટીસ (પ્રીવેન્શન) અમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૯ (UAPA)ને પસાર કરાવી દીધો છે. કોંગ્રેસ, બસપા, ટીએમસી અને એનસીપી જેવા પક્ષોએ આ ખરડાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે લોકસભામાં સરકારની બહુમતી હોવાથી આ ખરડાની આડે કોઈ વિઘ્ન આવ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી ૧૫ ખરડાઓ પસાર કરાવ્યા, ૧૦ હજુ હાથ પર છે.