આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીએ મહામંથન યોજવાનું આયોજન કર્યું છે. દિલ્હીમાં 17 અને 18 ફેબ્રુઆરીએ BJPની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાશે. આ માટે દેશભરના હજારો નેતાઓને બોલાવાયા છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે.