પશ્ચિમ બંગાળમાં પણ પ્રથમ તબક્કા માટે સારુ એવુ મતદાન થઇ રહ્યુ છે. સવારે 9 વાગ્યા સુધીમાં બંગાળમાં 15 ટકા મતદાન થયુ છે. સિક્કિમમાં સવારે 9 કલાક સુધીમાં 7.67 ટકા, તમિલનાડુમાં 8.21 ટકા મતદાન નોંધાયુ છે. મેઘાલયમાં 13.03 ટકા, મણિપુરમાં 8.34 ટકા, મધ્યપ્રદેશમાં 14.12 ટકા, છત્તીસગઢમાં 12.20 ટકા, ઉત્તરાખંડમાં 10.41 ટકા, બિહારમાં 9.23 ટકા, આસામમાં 11 ટકા, ઉત્તર પ્રદેશમાં 12.22 ટકા, રાજસ્થાનમાં 9 વાગ્યા સુધીમાં 10.67 ટકા, મહારાષ્ટ્રમાં 6.98 ટકા મતદાન નોંધાયુ છે.