વારાણસીથી પીએમ મોદી આગળ
ગાંધીનગરથી અમિત શાહ આગળ છે
રાજનાથ સિંહ લખનૌથી આગળ છે
ગાઝિયાબાદથી ભાજપ આગળ છે
ગોરખપુરથી બીજેપીના રવિ કિશન આગળ ચાલી રહ્યા છે.
મનોજ તિવારી દિલ્હીમાં પાછળ છે
પાટલીપુત્રમાંથી મીસા ભારતી આગળ
કંગના રનૌત મંડીથી આગળ છે
મેરઠમાં ભાજપ પાછળ છે