ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું અનુસાર રાજ્યમાં લોજીસ્ટિક સેકટર, માઈનિંગ સેકટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે અને યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે વિવિધ વિભાગો સાથે પરામર્શમાં રહીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગ)નો દરજ્જો આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.