મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિને લઈને ચિતા વ્યક્ત કરી છે. ભારતમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની તૈયારી વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે તેથી વિમાન સેવાઓ શરૂ કરવા માટે તેમને સમય જોઈએ છે. લોકડાઉનની ડેડલાઈન ભલે જ 31 મે સુધી છે પરંતુ તેને 31 મેથી હટાવી નહી શકાય.