લોકડાઉનને વારંવાર ગેરવ્યાજબી રીતે તોડતા લોકો માટે મહારાષ્ટ્રના આ ગામમાં આ રીતે શિક્ષા આપવામાં આવે છે. મહારાષ્ટ્રના એક ગામડામાં વ્યાજબી કારણ વગર વારંવાર ઘરની બહાર નીકળતા ઝડપાયેલા લોકોને ‘ગદર્ભ સવારી‘ ગધેડા પર બેસાડી ગામમાં ફેરવવામાં આવે છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કેજ તાલુકાના તાકલી ગામની ગ્રામ પંચાયતને 29 મી માર્ચે કસૂરવારને આ શિક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રામ પંચાયતે એક ઘોષણા પત્ર બહાર પાડ્યુ છે, જેના નિયમ મુજબ હરફર પરના નિયંત્રણોનું પ્રથમ વખત ઉલ્લંઘન કરનારી વ્યક્તિને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે, પરંતુ ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવશે તો તે વ્યક્તિને ગધેડા પર બેસાડી તેને ગામમાં ફેરવવામાં આવશે.