દેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિદ્ધૂએ જણાવ્યું છે કે, જો કોરોનાને કારણે જો સ્થિતિ સુધરશે નહીં તો રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીને આજુબાજુ રાજ્યોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જો જરૂર પડશે તો દિલ્હીમાંથી આવી રહેલા વાહનોની પંજાબમાં એન્ટ્રી રોકી શકાય છે અને દિલ્હીને પંજાબથી જોડનારી સીમાઓને પણ સીલ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીથી આવી રહેલા લોકોને અપીલ કરી છે કે તેઓ પંજાબમાં એન્ટ્રી કરવાથી પહેલા સ્વાસ્થ્યને લઈને તમામ જાણકારીઓ આપે.