કોરોના મહામારી વિરુદ્ધ કરાયેલા લોકડાઉન દરમિયાન લોકોની અવર-જવર માટે મળેલી છૂટછાટને મુદ્દે ગૃહ મંત્રાલયે સ્પષ્ટીકરણ જારી કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે લોકડાઉન દરમિયાન વ્યક્તિઓ સામેલ નથી જે કામ સંબંધી કોઇ કારણથી પોતાના વતનથી દૂર છે અને સામાન્ય કારણસર ઘરે જવાની માગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, 3મેથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે, જેના લીધે લોકોમાં અમુક મુદ્દાઓ માટે ભ્રમ પેદા થઇ રહ્યો છે. આ મુદ્દે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે સામાન્ય કારણોને લીધે ઘરે જતા લોકો આ શ્રેણીમાં સામેલ નથી.