કોરોના સંકટ વચ્ચે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો હતો, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCRએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 29 મે સુધી કરવામાં આવ્યો છે.
મંગળવારે 7 કલાક ચાલેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, લોકો ઇચ્છી રહ્યા છે કે, લૉકડાઉન લંબાવવામાં આવે, આ અંગે પ્રધાનમંત્રી મોદીને પણ જાણ કરવામાં આવી છે.
જણાવી દઇએ કે, તેલંગાણામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1096 કેસ નોંધાયા છે. જેમાં 439 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. જ્યારે 628 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 29 લોકોના મોત થયા છે