કેરોનામાં વધતા જતા કેસોને કાબૂમાં લેવાના ઉદ્દેશ સાથે કેરળમાં પણ હવે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા 8 મેના રોજ સવારે 6 થી 16 મે સુધી કેરળમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન દ્વારા લોકડાઉન અંગેની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન જાહેર કરાયેલા સમયગાળા દરમિયાન, ફક્ત આવશ્યક સેવાઓને છૂટછાટ આપવામાં આવશે.