હરિયાણા સરકારે રાજ્યમાં લોકડાઉન નિયમો 5 જુલાઈ સુધી વધાર્યા છે. આ અંતર્ગત સ્વિમિંગ પુલ અને સ્પા સંપૂર્ણ બંધ રહેશે. તમામ દુકાનો દરરોજ સવારે 9 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલી શકશે. 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સ અને બાર સવારે 10 રાત્રે 10 વાગ્યા સુધી ખુલશે