કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે જેનો સમયગાળો આગામી 14 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ પણ પોતાની તમામ નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઈન્ડિયાએ આ અંગે સત્તાવાર જાણકારી આપીને કહ્યું હતું કે તેમની તમામ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ પછી જ કરી શકાશે.