સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં ભારતની સૌ પ્રથમ વીડિયો કોન્ફરસથી કેબિનેટ બેઠક યોજાઇ. મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ માટે રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાજ્યના મંત્રીઓને હાજર રહેવા જણાવી દેવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.