સમગ્ર વિશ્વમાં લોકો આ સમયે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બ્રિટન સરકારે પણ પોતાના ત્યાં લોકડાઉન લાગુ કરેલું છે. આજે બ્રિટનમાં લોકડાઉનની સમય મર્યાદાને ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ લોકડાઉનને 15 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 861 લોકોના મોત સાથે આ સંખ્યા વધીને 13,729 સુધી પહોંચી ગઈ છે.