Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Lockdown ખુબ જ અલગ અનુભવ આ સમયમાં થયો. સામાન્ય રીતે તો આપણા કાર્યક્રમમાં દોડતા હોઈએ છીએ પણ અચાનક કોરોનાવાયરસ ને લીધે જે lockdown થયું તેમાં ખરેખર જેને કહેવાય કે ઈશ્વરે તમારા પોતાના કુટુંબીજનો ની  સાથે રહેવા માટે ખુબ જ અનેરી તક આપી. અને સવારના નિત્ય ક્રમમાં પણ પરિવર્તન ઘરકામ કરવાથી લઈને જે રમતો ઘણા સમયથી વેકેશન પડવાની રાહ જોતી હતી તે પણ બહાર કાઢવામાં. આવી . કેરમ. ચેસ. Playing card.. ખરેખર મજા પડી ગઈ. કોરોના નામના રાક્ષસનો સામે લડવા ઘરમાં છે એવું પણ મગજમાં નથી રહેતું. બસ સમયને સાચવવાના સમય ( ઘડિયાળ) ને ભૂલી જઈને જીવન જીવવાની ખરેખર મજા આવે છે.

બહુ જ ઓછી જરૂરિયાત અને બહાર ગયા વગર પણ તમારું કામ કરી શકો કારણ અત્યારે ડિજિટલ ઇન્ડિયા.

મોદી કાકાનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું ખરેખર ખૂબ જ ઉપયોગી અને કામ સરળ કરી શકે તેવું રહ્યું.
કુટુંબની સાથે રહી અને અંગૂઠાના ખેલથી મિત્રોથી પણ દૂર નથી રહ્યા. ખૂબ જ મજા આવે છે અને એવું લાગ્યું કે હું સાદું જીવન પણ જીવી શકીએ છીએ.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નાગરિક તરફ આટલું બધું ધ્યાન રાખે છે ત્યારે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે અને જ્યારે કહેવામાં આવ્યું કે ૨૧ દિવસ સુધી સૌ કોઈએ ઘરમાં જ રહેવાનું છે. ત્યારે થયું કે ઘરમાં રહીને પણ દેશસેવા કરી શકીએ છીએ. અને દેશભક્તિનો કીડો ખુશ થયો.

સામાન્ય રીતે યુદ્ધમાં મીલીટરી બોર્ડર પર લડતા હોય અને આપણે ઘરમાં આરામથી રહેતા હોય પણ આ સમયમાં ભારતના એક નાગરિક તરીકેની ફરજ નિભાવવા માટેની જે કુદરતે તક આપી છે તો તે નિષ્ઠાપૂર્વક આપણે પૂરી કરીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ