એક તરફ ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની છે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ- સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભૂંકપની આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ભર મધ્યાને અચાનક ધરતી ધ્રજી ઉઠતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી.