પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન કુચબિહારમાં મોટી ઘટના બની છે. જ્યાં હિંસા દરમિયાન ચાર લોકોના મોત થયા છે. જેને લઇને ચૂંટણી પંચે કહ્યું કે પશ્ચિમ બંગાળના સિતાલકુચી વિધાનસભા સીટના એક પોલિંગ બુથ પર ગોળીબારીના ઘટના સ્થાનિક લકો દ્વારા ગેરસમજણના કારણે સપરક્ષાકર્મીઓ પર હૂમલો કર્યા બાદ થઇ.