રાજ્યમાં યોજાયેલી 6 મહાનગર પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણ એક દિવસે કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અરજદારની અરજી ફગાવી દેવામાં આવતા મતગણતરી (Counting) ચૂંટણી પંચે જાહેર કરેલી 23મી તારીખે જ યોજાશે.