રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. હાઇકોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી હાઇકોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખે જ થશે. મનપાની ચૂંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે.