ગુજરાતમાં યોજનારી છ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી માટે અને ગુજરાત કૉંગ્રેસ દ્વારા આયોજીત ‘ગાંધી સંદેશ યાત્રા’માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, છ વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોગ્રેસ તૈયાર છે અને આ ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકર્તાઓને ધ્યાનમાં લેવામાં આવશે,”.