ઐતિહાસિક અયોધ્યા કેસ : CJI રંજન ગોગોઈએ કહ્યું- બાબરી મસ્જીદ ખાલી જમીન પર નહોતી બની
નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ, રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો- CJI
શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.