-
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં મહાનગરપાલિકાના સ્થાપના દિને આજે 19મી નવે.ના રોજ સિંગર ઐશ્વર્યા મજમૂદારનો લાઇ કોન્સર્ટ યોજવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા જાહેર જનતાને આમંત્રિત કરાયા છે. લાઇ કોન્સર્ટમાં ગીત-સંગીતની સાથે રાજકોટ અને મનપાની જાણકારી પણ અપાશે.