નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મંગળવારે નવાબ મલિકના નવા આરોપો પર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે 'સલમાન નામના ડ્રગ્સ પેડલરે તેની બહેન યાશ્મીનનો સંપર્ક કર્યો હતો પરંતુ મારી બહેન એનડીપીએસ કેસ લેતી નથી, તેથી તેઓએ તેને પછો મોકલી દીધો હતો. સલમાને એક વચેટિયા મારફત અમને ફસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો,