ભાજપ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેર કર્યુ છે.આ નેતાઓ યુપી ચૂંટણી માટે પ્રચાર કરવાના છે.
સમાજવાદી પાર્ટીના પ્રચારકોના લિસ્ટમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ તેમજ અખિલેશ યાદવ સહિતના 30 લોકોના નામ છે.તેમાં ભાજપ છોડીને આવેલા સ્વામી પ્રસાદ મૌર્યનો પણ સમાવેશ કરાયો છે.
યુપી ચૂંટણીના પહેલા તબક્કા માટે 10 ફેબ્રુઆરીએ વોટિંગ થવાનુ છે.સપાના લિસ્ટમાં આઝમખાનને પણ સામેલ કરાયા નથી.કારણકે તેઓ જેલમાં છે.જ્યારે મહારાષ્ટ્રના સપાના અધ્યક્ષ અને વિવાદીત નિવેદનો આપનાર અબુ આઝમીને પણ તેમાં સ્થાન મળ્યુ નથી.