Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં યોજાનારી વિધાનસભાનીપેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના તમામ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પૂરજોશમાં આગળ વધી રહી છે. ભારતીય જનત પાર્ટી દ્વારા તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોકે, આ પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપે જાહેર કરેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ બાકાત રખાતા ભારે કુતૂહલ જોવા મળ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્ય મંત્રી નીતિન પટટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી ભાઈ બાવળિયા, જવાહર ચાવડા, રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા), મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલિપ સંઘાણી, હિરા સોલંકી, અલ્પેશ ઠાકોરનો ભારતીય જનતા પાર્ટીએ સમાવેશ કર્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ