અમેરિકાના મિઆમિ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં કવામે નામના એક સિંહને દાંતમાં તકલીફ હતી તેથી તેને રૂટ કેનાલની સારવાર આપવામાં આવી હતી. આ 410 પાઉન્ડના કદાવર નર સિંહને રૂટ કેનાલ કરતા પહેલા એનેસ્તેસીઆ વડે બેભાન કરવામાં આવ્યો હતો તેને નીચલા જડબામાં દાઢના ભાગે રૂટ કેનાલ કરવામાં આવી હતી. વેટરનીટી ડોક્ટરને આ સિંહના શરીર પર એક મસો પણ દેખાયો હતો. તેથી તેને સ્કીન કેન્સર તો નથી ને તેની ચકાસણી માટે આ મસો કાઢીને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.