લોસ એન્જેલસમાં રવિવારે વાદળછાયું વાતાવરણ અને અકદંમ ઠંડી હતી, પરંતું ઓસ્કાર્સ રેડ કાર્પેટ પર બધું જ સની હતું. લાયન નો ચાઈલ્ડ સ્ટાર સની પવાર ટાઈની ટક્સ અને શાઈની ગ્રીન-બલ્ક અને યલો શૂઝ પહેરીને રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો. તેની ક્લાસી બો-ટાઈને એટેન્શન મળે અને એનું પણ તેણે ધ્યાન રાખ્યું હતું.