Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે વડોદરાવાસીમાં પણ ગભરાહટ ફેલાવી દીધો છે. શરદી-ખાંસીનો શિકાર બનેલા દર્દીઓ કોરોનાની ચકાસણી માટે સયાજી હોસ્પિટલમાં લાઇનો લગાવી રહ્યા છે. ચકાસણી માટે આવેલા બે દર્દીઓમાં કોરોના વાયરસ જેવા લક્ષણો જણાતા તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને તેઓના સેમ્પલો તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ