છત્તીસગઢના બાલોદાબઝાર-ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોનાં મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ઘટના મોહતારા ગામમાં સાંજે એ સમયે બની જ્યારે પીડિતો ખેતરમાં કાર્ય કરી રહ્યાં છે તેમ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.