Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના થાણેમાં આજે લીફ્ટ પડવાની ગંભીર ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે... આ ઘટના થાણેમાં આવેલી 40 માળની બિલ્ડીંગમાં બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં તમામ મૃતકો શ્રમિકો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ