Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંશોધકોએ તેજસ્વી ગ્રહ શુક્રના વાતાવરણમાં જીવન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. સાયન્સ રિસર્ચ જર્નલ 'એસ્ટ્રોબાયોલોજી'માં છપાયેલા રિસર્ચ પેપરમાં આ શક્યતા અંગે માહિતી રજૂ કરવામાં આવી છે. આ પેપર કુલ છ સંશોધકોએ મળીને રજૂ કર્યું છે, જેમાંથી ચાર ભારતના છે. ચાર પૈકી ગુજરાતી મૂળના વિજ્ઞાની-સંશોધક રાકેશ મોગુલની મહત્વની ભૂમિકા રહી છે. રાકેશ હાલ 'કેલિફોર્નિયા સ્ટેટ પોલિટેકનિક યુનિવર્સિટી' સાથે સંકળાયેલા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ