Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર જિલ્લાના છત્રાલ જીઆઈડીસીમાં ત્રણ વર્ષ અગાઉ લકવાગ્રસ્ત સગીરાને પોતાની હવસનો શીકાર બનાવીને તેને ગર્ભવતી બનાવી દેનાર આરોપી સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ પીડિતને 55 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ