સરકારે આઇપીઓ દ્વારા એલઆઇસીનો પાંચ ટકા હિસ્સો વેચવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. આ સાથે જ માર્ચમાં એલઆઇસીનો આઇપીઓ આમવે તેવી શક્યતા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(ડીઆઇપીએએમ)ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આજે સેબી સમક્ષ એલઆઇસી આઇપીઓનો ડીઆરએચપી જમા કરાવવામાં આવ્યું છે. એલઆઇસીનો પાંચ ટકા હિસ્સો વેચવા માટે ૩૧.૬ કરોડ શેરો આઇપીઓ દ્વારા વેચવામાં આવશે.