ભારતીય જીવન વીમા નિગમ(Life Insurance Corporation of India – LIC)ને BGST અને CGST અધિનિયમ 2017 હેઠળ બિહારના એડિશનલ કમિશનર સ્ટેટ ટેક્સ તરફથી વ્યાજ અને દંડ સહિત રૂપિયા 290 કરોડના Goods and Service Tax – GSTની માંગણી કરતો ઓર્ડર મળ્યો છે કંપનીએ શુક્રવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.