એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) ખુલી ગયો છે. રોકાણકારો નવમી મે સુધી બીડ કરી શકશે. આઈપીઓ લોંચ થવાના શરૂઆતના કલાકોના ડેટા પ્રમાણે આઈપીઓને ખૂબ જ સારો પ્રતિસાદ (LIC IPO Subscription) મળી રહ્યો છે. એલઆઈસીએ આઈપીઓ માટે રૂ. 902થી લઈને રૂ. 949 સુધીની પ્રાઈસ બેન્ડ (LIC IPO price band) નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.
શરૂઆતની કલાકના ડેટા પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ શરૂઆતની કલાકમાં જ 12 ટકા ભરાયો હતો. જેમાં કર્મચારીઓ માટે અનામત હિસ્સો 27 ટકા, પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 24 ટકા અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 18 ટકા ભરાયો છે. બીજી તરફ નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો ચાર ટકા ભરાયો છે.