ભારતના સૌથી મોટા આઈપીઓને સફળ બનાવવા સરાકરે ફરી કવાયત હાથ ધરી છે. મે માસના પ્રથમ સપ્તાહમાં ફરી સરકાર આઈપીઓ માટેની તૈયારી કરી રહી છે. જોકે આજે બહાર આવેલ અહેવાલ અનુસાર સરકાર એલઆઈસીના આઈપીઓ બાદના બે વર્ષ સુધી સરકાર હિસ્સો નહિ વેચે.
સરકાર આગામી બે વર્ષ સુધી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાનો હિસ્સો ઘટાડશે નહિ. છેલ્લા એક વર્ષથી અટવાઈ રહેલ આઈપીઓ હવે મે મહિનાના પ્રથમ પખવાડિયામાં આવવાની સંભાવના છે. આઈપીઓમાં રોકાણ કરતા નાના મોટા રોકાણકારોને વિશ્વાસ અપાવવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે.