દરેક વ્યક્તિ તેવું ઈચ્છે છે કે તેના બાળકોનું ભવિષ્ય સારું હોય. ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ પણ એવો પ્લાન રજૂ કર્યો છે જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, LICએ ચિલ્ડ્રન્સ-ડેના અવસરે ‘ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન’ પોલિસીને લૉન્ચ કરી છે. જાણો આ પોલિસીમાં શું ફાયદો મળી રહ્યો છે.
આ પૉલિસીની ખાસ વાતો:
1. આ વીમા લેવા માટે ન્યૂનતમ આયુ 0 વર્ષ છે.
2. આ વીમા લેવાની સૌથી વધુ આયુ 12 વર્ષ છે.
3. ન્યૂનતમ વીમાની રકમ 1,00,00 રૂપિયા છે.
4. સૌથી વધુ વીમાની રકમની કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.
5. પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર-ઓપ્શન ઉપલબ્ધ
મની બેક ઈન્સ્ટોલમેન્ટ: પોલિસી ધારકની 18, 20 અને 22 વર્ષની ઉંમર પૂર્ણ થતા સમ એશ્યોર્ડના 20 ટકા રકમ મળશે.
મેચ્યોરિટી બેનિફિટ: પોલિસી મેચ્યોરિટીના સમયે (વીમાધારકનું પૉલિસીના સમય અવધિમાં મૃત્યુ ન થાય તો) પોલિસી ધારકને વીમાની રકમના બાકીના 40 ટકા રકમ બોનસની સાથે મળશે.
ડેથ બેનિફિટ: પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થાય તો વીમાની રકમ ઉપરાંત સિમ્પલ રિવર્ઝનરી બોનસ અને એક્સટ્રા બોનસ આપવામાં આવશે. ડેથ બેનિફિટ કુલ પ્રિમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછું નહીં થાય.