લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે ન્યૂઝ એજન્સી એએનઆઈને આ સમાચારની પુષ્ટી કરી છે. આ તમામ ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના રહેવાસી છે.
લીબીયામાં કન્સ્ટ્રક્શન અને ઓઈલ ક્ષેત્રે કાર્યરત સાત ભારતીય નાગરિકોનું આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતુ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી પ્રમાણે, 13મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા. મંત્રાલયે ભારતને અપહૃત નાગરિકોના ફોટો બતાવ્યા હતા. એ મુજબ બધા જ નાગરિકો સુરક્ષિત છે.