ન્યાયમૂર્તિ એકે સીકરીની આગેવાની હેઠળની ખંડપીઠે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર, એન્ટી કરપ્શન બ્યુરો, સરકારી સેવાઓ વગેરે પર દખલઅંદાજી દુર કરવા માટે કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી હાથ ધરી હતી.
દિલ્હી સરકાર વર્સિસ ઉપરાજ્યપાલ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપતા એન્ટી કરપ્શન બ્યુરોને કેન્દ્રના હસ્તક રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓનું નિયંત્રણ કોની પાસે રહેશે તેના ઉપર SCના બે ન્યાયાધીશોના વિચારો જુદા-જુદા જોવા મળ્યા હતા. એવામાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ ઉપરના અનુસંધાનનો પોતાનો નિર્ણય આગળની ઉચ્ચ ખંડપીઠ પાસે મોકલી આપ્યો છે.