પત્રમાં નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને કહ્યુ કે, સરકાર એમએસપી પર લેખિતમાં આશ્ર્વાસન આપવા તૈયાર છે: તેમણે એકવાર ફરી સ્પષ્ટ કર્યુ કે, એમએસપી જારી છે અને જારી રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્ર્વ સિંહ તોમરએ ખેડૂતોના નામે લખેલા પત્રને વાંચવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે કૃષિ મંત્રીના પત્રમાં ખેડૂતોને લઈને તેમની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખી પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે, એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ તેને ચોક્કસ વાંચે. દેશવાસીઓને આગ્રહ છે કે તેઓ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે .8 પેજના પત્રમાં નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને કહ્યુ કે, સરકાર એમએસપી પર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. તેમણે એકવાર ફરી સ્પષ્ટ કર્યુ કે, એમએસપી જારી છે અને જારી રહેશે.