મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને શિવસેના નેતા સંજય રાઉતે ગુરૂવારે કહ્યું કે ત્રણેય પાર્ટી શનિવારે રાજ્યપાલને મળવા જશે. રાઉતે કહ્યુ કે રાજ્યપાલને મળવાનો સમય માંગવામાં આવશે અને તેમને કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપવામાં આવશે.